સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે ? કાચ હીરો મોતી પાણી કાચ હીરો મોતી પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રોસ = ___ ડઝન = ___ નંગ ? 10, 100 12, 144 6, 72 12, 120 10, 100 12, 144 6, 72 12, 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે ? વિટામિન A વિટામિન K વિટામિન E વિટામિન D વિટામિન A વિટામિન K વિટામિન E વિટામિન D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નાના આંતરડામાંથી નિર્માણ થતો લેક્ટેઝ નામનો પાચકરસ ગ્લુકોઝનું શામાં રૂપાંતર કરે છે ? ગ્લીસરોલ ફ્રુકટોઝ સુક્રોઝ ગેલેક્ટોઝ ગ્લીસરોલ ફ્રુકટોઝ સુક્રોઝ ગેલેક્ટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્યપદાર્થ અને ભેળસેળ માટેના પદાર્થોની સાચી જોડ દર્શાવો.1) માવો 2) કોફી પાવડર 3) ક્રીમ 4) આઇસ્ક્રીમ અ. જીલેટીન બ. ચીકોરી પાવડરક. સ્ટાર્ચ ડ. ઈથાઈલ એસીટેટ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નખ શાના બનેલા હોય છે ? ફોસ્ફરસ કેરોટીન કેલ્શિયમ ચરબી ફોસ્ફરસ કેરોટીન કેલ્શિયમ ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP