સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ ટેલિગ્રાફ - ગેલેલિયો કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ ટેલિગ્રાફ - ગેલેલિયો કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એકકોષી સજીવનું નામ જણાવો. ક્લેમિકોનામ યુગ્લિના વોર્ટીમેલા યીસ્ટ ક્લેમિકોનામ યુગ્લિના વોર્ટીમેલા યીસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'કન્જક્ટિવાટિસ' કયાં માનવ અંગ સાથે સંબંધિત રોગ છે ? આંખ જીભ નાક કાન આંખ જીભ નાક કાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન 'સી' ક્યાં ફળમાંથી સૌથી વધુ મળે છે ? કેરી કેળાં હરડે આમળાં કેરી કેળાં હરડે આમળાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા બ્લડગ્રુપવાળા વ્યક્તિને 'સાર્વજનિક દાતા' કહે છે ? O B A AB O B A AB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ રાસાયણિક પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા દર્શાવે છે ? Cl2 + H2 -> 2HCL SO2 + H2O -> H2CO3 CO2 + H2O -> H2CO3 HCL +NaOH -> NaCl + H2O Cl2 + H2 -> 2HCL SO2 + H2O -> H2CO3 CO2 + H2O -> H2CO3 HCL +NaOH -> NaCl + H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP