કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યએ પ્રવાસન ઉદ્યોગને પુનઃજીવિત કરવા પર્યટન સંજીવની યોજના શરૂ કરી ? રાજસ્થાન હિમાચલ પ્રદેશ આસામ ઉત્તર પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ આસામ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નાના પ્રાણીઓની અવરજવર માટે અને વાહનોના અકસ્માતથી બચાવવા માટે કયા રાજ્યમાં ઇકો બ્રિજ બનાવવામાં આવ્યો ? આસામ મિઝોરમ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાત સરકારે ક્યાં વિસ્તારમાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજિયન (G-SER)ની સ્થાપના કરવા અંગે સેરેસ્ટ્રા વેન્ચર્સ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ? ધોરડો GIFT સિટી ધોલેરા SIR કંડલા SEZ ધોરડો GIFT સિટી ધોલેરા SIR કંડલા SEZ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહન આપવા ICAR દ્વારા કયા હેકેથોનની શરૂઆત કરવામાં આવી ? પ્રજ્ઞતા કૃતજ્ઞ પ્રજ્ઞા પ્રભા પ્રજ્ઞતા કૃતજ્ઞ પ્રજ્ઞા પ્રભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સુર સરોવર' અથવા તો 'કીથમ સરોવર' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'PRAGATI' પ્લેટફોર્મની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી છે ? 2015 2017 2016 2013 2015 2017 2016 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP