ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર
પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર
નીલમબાગ પેલેસ - ભાવનગર
ગાયકવાડની હવેલી - રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી કોણ તબલાંવાદક નથી ?

હેતલ મહેતા
રાજલ શાહ
પૂર્વી મહેતા
વિનોદ વૈષ્ણવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP