ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ? શ્રી મનજીત બાવા શ્રી રવિશંકર રાવલ શ્રી જેમીની રોય શ્રી કે.એ. સાયગલ શ્રી મનજીત બાવા શ્રી રવિશંકર રાવલ શ્રી જેમીની રોય શ્રી કે.એ. સાયગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ગોમબૈયટ્ટા' કઠપૂતળીની કલા મૂળ કયા રાજ્યની છે ? કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અગત્યના મેળા અને તેના રાજ્યના જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. સોનીપુર મેળો - ઝારખંડ ભવનાથ - ગુજરાત પુષ્કર મેળા - રાજસ્થાન કુંભમેળો - ઉત્તર પ્રદેશ સોનીપુર મેળો - ઝારખંડ ભવનાથ - ગુજરાત પુષ્કર મેળા - રાજસ્થાન કુંભમેળો - ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રસિદ્ધ ખજુરાહો નૃત્ય મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખાય છે ? રત્નકુંબલ લોબડી પુખ્યાગર તારુતા રત્નકુંબલ લોબડી પુખ્યાગર તારુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ડબકી ડોળો' શું છે ? લોકમેળો લોક ધર્મ લોક રમત લોક સંગીત લોકમેળો લોક ધર્મ લોક રમત લોક સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP