ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રખ્યાત સંગીતકાર "અમઝદ અલી ખાન" કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે ? સરોદ વિણા વાયોલિન સિતાર સરોદ વિણા વાયોલિન સિતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) તાંજોરના મંદિરમાં કયા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ? કથ્થક ભરતનાટ્યમ કથકલી ઓડિસી કથ્થક ભરતનાટ્યમ કથકલી ઓડિસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જૈન ધર્મના પવિત્ર ગ્રંથને શું કહેવાય છે ? દિગંબરાગમ આગમ શ્વેતાગમ ત્રિપિટક દિગંબરાગમ આગમ શ્વેતાગમ ત્રિપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સ્વામી અય્યપ્પા મંદિર કે શબરીમાલા મંદિર દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ? કર્ણાટક કેરળ આપેલ પૈકી એક પણ નહીં તમિલનાડુ કર્ણાટક કેરળ આપેલ પૈકી એક પણ નહીં તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વિક્રમ શેઠ દ્વારા નીચેના પૈકી કયું પુસ્તક લખાયેલ છે ? ઈસ્લામિક બોમ્બ માય ગોડ ડાઈડ યંગ લુક બેક ઈન એંગર એ સુટેબલ બોય ઈસ્લામિક બોમ્બ માય ગોડ ડાઈડ યંગ લુક બેક ઈન એંગર એ સુટેબલ બોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? સાહિત્ય અકાદમી લલિતકલા અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સંગીત નાટક અકાદમી સાહિત્ય અકાદમી લલિતકલા અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સંગીત નાટક અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP