ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સંગીતના વાદ્ય અને સંગીતના જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ?

શહેનાઈ - બિસમિલ્લા ખાન
સારંગી - અલી અમઝદ હુસૈન
સિતાર - પંડિત રવિશંકર
વાંસળી - પંડિત હરિપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા
હાજી અલી શાહ ઓલિયા
હાજી અલી શાહ બુખારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP