ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા ગાયકને "ભારત રત્ન" એવોર્ડ આપવામાં આવેલ છે ? લતા મંગેશકર આશા ભોસલે દુર્ગા ખોટે કિશોર કુમાર લતા મંગેશકર આશા ભોસલે દુર્ગા ખોટે કિશોર કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે. ઠાંગકા ચિત્રો પેટકર ચિત્રો વરલી ચિત્રો મધુબની ચિત્રો ઠાંગકા ચિત્રો પેટકર ચિત્રો વરલી ચિત્રો મધુબની ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ગોમબૈયટ્ટા' કઠપૂતળીની કલા મૂળ કયા રાજ્યની છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું ? ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મધુબની' જનસાધારણ લોકોની ચિત્રકામની પ્રદ્ધતિ કયા રાજ્યમાં વધારે પ્રસિદ્ધ છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સંગીત કલાઘર’ના રચયિતા ડાહ્યાલાલ શિવરામ કઈ રિયાસતના દરબારી ગાયક હતા ? ભાવનગર વડોદરા જામનગર રાજકોટ ભાવનગર વડોદરા જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP