ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી માર્શલ આર્ટ અને સંબંધિત રાજ્યનું અયોગ્ય જોડકું પસંદ કરો.

પરી ખંડા - ઓડિશા
થાંગ તા - મણિપુર
છોલિયા - ઉત્તરાખંડ
ગતકા - પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રંગોળીને ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

કૌલ્લમ - તમિલનાડુ
મંડના - મધ્યપ્રદેશ
ઐપન - હિમાચલ પ્રદેશ
રંગાવલી - કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ?

કાલિદાસ - કુમારસંભવ
બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ
પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા
પ્રેમચંદજી - ગૌદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP