ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
આદિવાસીઓનો એક તહેવાર 'ભાગોરિયા' છે, જે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ?

મધ્ય પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
મણિપુર
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
શ્રી કુટ્ટી, શંકર, લક્ષ્મણ અને સુધીર ડાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

નૃત્ય
વ્યંગ ચિત્ર બનાવનાર
વાદ્ય સંગીત
ચલચિત્ર ડિરેક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
જાણીતા નૃત્યો અંગેનું ખોટું જોડકું પસંદ કરો.

ભાંગડા – પંજાબ
લાવણી - ઉત્તર પ્રદેશ
ગરબા કે ભવાઈ - ગુજરાત
બિહુ - આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP