ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લોહરી કયા મહિનામાં ઉજવાય છે ? જુલાઈ સપ્ટેમ્બર જાન્યુઆરી એપ્રિલ જુલાઈ સપ્ટેમ્બર જાન્યુઆરી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ કયા સ્થળે આયોજિત કરવામાં આવે છે ? મૈસુર પુણે વડોદરા મુંબઈ મૈસુર પુણે વડોદરા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? સાહિત્ય અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા લલિતકલા અકાદમી સંગીત નાટક અકાદમી સાહિત્ય અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા લલિતકલા અકાદમી સંગીત નાટક અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડાંગી અને ચમ્બા લોકનૃત્ય કયા રાજ્યમાં કરવામાં આવે છે ? ઉત્તરાખંડ છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ઝારખંડ ઉત્તરાખંડ છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી માર્શલ આર્ટ અને સંબંધિત રાજ્યનું અયોગ્ય જોડકું પસંદ કરો. મર્દાની ખેલ - મહારાષ્ટ્ર કલારીપયટુ - તેલંગાણા પાઈકા - ઓડિશા મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ મર્દાની ખેલ - મહારાષ્ટ્ર કલારીપયટુ - તેલંગાણા પાઈકા - ઓડિશા મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલા પ્રકાર અને સ્થળના જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. લાલ રંગની મીનાકારી - જયપુર કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ જરદોશીકામ - અમદાવાદ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી લાલ રંગની મીનાકારી - જયપુર કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ જરદોશીકામ - અમદાવાદ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP