કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કયા વર્ષ સુધી આર્થિક સર્વે કેન્દ્રિય બજેટની સાથે રજૂ કરવામાં આવતો હતો ? 1981 1964 1961 1974 1981 1964 1961 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથેની સૈન્ય કવાયત 'યુદ્ધ અભ્યાસ 20' નું આયોજન કર્યું હતું ? બ્રિટન રશિયા ફ્રાંસ અમેરિકા બ્રિટન રશિયા ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત કેશુભાઈ પટેલને ભારત સરકારે કયો પુરસ્કાર એનાયત કર્યો ? પદ્મશ્રી ભારત રત્ન પદ્મભૂષણ પદ્મવિભૂષણ પદ્મશ્રી ભારત રત્ન પદ્મભૂષણ પદ્મવિભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ઝડપથી અમલીકરણ માટે પુરસ્કાર એનાયત કરાયો ? મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો ? જગદીપ ઢાંખર ડૉ. તમિલિસાઈ સાઉન્ડરાજન વિશ્વભૂષણ હરિચંદન વજુભાઈ વાળા જગદીપ ઢાંખર ડૉ. તમિલિસાઈ સાઉન્ડરાજન વિશ્વભૂષણ હરિચંદન વજુભાઈ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, વર્ષ 2020-21 દરમિયાન ભારતના કૃષિ ક્ષેત્રમાં ___ ટકાની વૃદ્ધિ થઈ છે. 2.2 3.4 2.5 3.8 2.2 3.4 2.5 3.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP