કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કોરોના મુક્ત થનારો ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ?

પુડુચેરી
અંદામાન-નિકોબાર
લદાખ
લક્ષદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં એરો ઈન્ડિયા શોની 13મી આવૃત્તિનું આયોજન કયા કરવામાં આવ્યું હતું ?

નવી દિલ્હી
હૈદરાબાદ
પુણે
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ (National productivity Day) ક્યારે મનાવાય છે ?

14 ફેબ્રુઆરી
12 ફેબ્રુઆરી
9 ફેબ્રુઆરી
13 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
સપ્લીમેન્ટરી ન્યુટ્રિનો પ્રોગ્રામ અને પોષણ અભિયાનનો વિલય કરી કયું મિશન શરૂ કરવામાં આવશે ?

મિશન આરોગ્ય 2.0
મિશન પોષણ 2.0
મિશન સ્વાસ્થ્ય 2.0
મિશન PM-JAY 2.0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP