કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં દિલ્હી સરકારે ___ ને પ્રોત્સાહન આપવા 'સ્વિચ દિલ્હી' અભિયાન શરૂ કર્યું છે ?

ઇલેક્ટ્રિક વાહનો
પ્રદૂષણ નિયંત્રણ
જળ સંરક્ષણ
LED બલ્બ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ઓક્સફર્ડ લેંગ્વેજીસે હિન્દી વર્ડ ઓફ ધ યર 2020 તરીકે કયો શબ્દ જાહેર કર્યો ?

આત્મનિર્ભર ભારત
મહામારી
સ્વાસ્થ્ય
આત્મનિર્ભરતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસે પરેડમાં ભાગ લેનાર પ્રથમ મહિલા પાઈલટ કોણ બન્યું ?

ચિત્રાસિંઘ
મોહનાસિંહ
ભાવના કંઠ
અવની ચતુર્વેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP