કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાયેલી ભારત-જાપાન એક્ટ ઈસ્ટ ફોરમની શરૂઆત કયા વર્ષથી થઈ હતી ? વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2016 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જારી ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-2020 અનુસાર, ન્યાય કરવાની ક્ષમતાની દ્રષ્ટીએ મોટા રાજ્યની શ્રેણીમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ? ગુજરાત તમિલનાડુ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, ભારતની કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો ફાળો ___ ટકા છે. 54 41 51 48 54 41 51 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા જારી એશિયા-પ્રશાંત વ્યક્તિગત સ્વાસ્થ્ય સૂચકઆંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 7 8 12 10 7 8 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કયો નેનોસેટ કોલેજના વિદ્યાર્થીઓએ ડિઝાઈન કરેલો છે જે ISRO દ્વારા લૉન્ચ કરવામાં આવશે ? રેડસેટ શ્રીશક્તિસેટ ભાસ્કર રેમસેટ રેડસેટ શ્રીશક્તિસેટ ભાસ્કર રેમસેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ષ 2021ના પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા તે અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. પદ્મવિભૂષણ -7 આપેલ ત્રણેય પદ્મભૂષણ -10 પદ્મશ્રી -102 પદ્મવિભૂષણ -7 આપેલ ત્રણેય પદ્મભૂષણ -10 પદ્મશ્રી -102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP