કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં IPL-14(2021)ની અત્યાર સુધીની બધી જ સીઝનમાં ખરીદાયેલો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો ?

કૃષ્ણપ્પા ગૌતમ
ક્રિસ મોરિસ
ગ્લેન મેક્સવેલ
કાઈલ જેમિસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું અર્જુન Mk-1A શું છે ?

સ્ટીલ્ધ બોમ્બર
ક્રૂજ મિસાઈલ
બેટલ ટેન્ક
લેજર તોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં બર્ડ ફલુનો સ્ટ્રેઈન H5N8 પક્ષીમાંથી મનુષ્યમાં ફેલાયો હોય તેવો પ્રથમ કેસ કયા દેશમાં જોવા મળ્યો ?

રશિયા
ભારત
અમેરિકા
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ભારતની બુલબુલ તરીકે ઓળખાતા સરોજિની નાયડુના માનમાં કયા દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ મનાવાય છે ?

12 ફેબ્રુઆરી
13 ફેબ્રુઆરી
16 ફેબ્રુઆરી
15 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP