ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંત જ્ઞાનેશ્વર ___ ભાષાના કવિ છે. સંસ્કૃત મરાઠી ગુજરાતી હિન્દી સંસ્કૃત મરાઠી ગુજરાતી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં થયેલ હતું ? ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન હિમાચલ પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વૈષ્ણવ હવેલીઓમાં શ્રાવણ ભાદરવા દરમિયાન કરવામાં આવતી ખાસ પ્રકારની રંગોળીનું નામ જણાવો. સાંઝી ભીંતચિત્ર ફૂલકારી પટચિત્ર સાંઝી ભીંતચિત્ર ફૂલકારી પટચિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વડોદરા રાજ્યમાં કયા વિભાગ દ્વારા દરબારી સંગીતકારોની નિયુક્તિ કરવામાં આવતી હતી ? કલાશાળા મહાશાળા કલાવંત કલાવંતી કલાવંત કારખાનુ કલાશાળા મહાશાળા કલાવંત કલાવંતી કલાવંત કારખાનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોશંગ (Yaoshong) નો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ(વાડી)ને શું કહે છે ? હર્મિકા શર્મીકા ધર્મિકા બર્મિકા હર્મિકા શર્મીકા ધર્મિકા બર્મિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP