વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વમાં બીજા ક્રમે આવતો ઊંચી ટોચવાળો પહાડ કયો છે ? ઍન્ડીસ ગૉડવીન ઑસ્ટિન નંદા દેવી નંગા પર્વત ઍન્ડીસ ગૉડવીન ઑસ્ટિન નંદા દેવી નંગા પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની અંદાજીત પરિધ કેટલી છે ? 50,000 કિમી 40,000 કિમી 25,000 કિમી 16,000 કિમી 50,000 કિમી 40,000 કિમી 25,000 કિમી 16,000 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) 'નાઈલ નદી' બાબતે કયું વિધાન સાચું નથી ? અમેરિકાની મહત્વની નદી છે. કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. અમેરિકાની મહત્વની નદી છે. કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ? ગોળાકાર લંબગોળાકાર ત્રાંસી સીધી ગોળાકાર લંબગોળાકાર ત્રાંસી સીધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું હતું ? ઈ.સ. 1956 ઈ.સ. 1956 ઈ.સ. 1962 ઈ.સ. 1963 ઈ.સ. 1956 ઈ.સ. 1956 ઈ.સ. 1962 ઈ.સ. 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે ? જવાલામુખી વરસાદ બરફ ભૂકંપ જવાલામુખી વરસાદ બરફ ભૂકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP