વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે ? સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય આપેલ ત્રણેય સ્થિતિમાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય આપેલ ત્રણેય સ્થિતિમાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે ? સમતાપાવરણ શોભાવરણ મધ્યાવરણ આયનાવરણ સમતાપાવરણ શોભાવરણ મધ્યાવરણ આયનાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) 'નાઈલ નદી' બાબતે કયું વિધાન સાચું નથી ? કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. અમેરિકાની મહત્વની નદી છે. કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. અમેરિકાની મહત્વની નદી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૌથી મોટું અક્ષાંશ વૃત કયું છે ? મકર વૃત્ત કર્ક વૃત ધ્રુવ વૃત્ત વિષુવ વૃત્ત મકર વૃત્ત કર્ક વૃત ધ્રુવ વૃત્ત વિષુવ વૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુ.એસ.એ.માં એરીઝોનામાં કઈ નદીએ રચેલી ઊંડીખીણ, "ગ્રાન્ડ કેન્યોન" તરીકે જગપ્રસિદ્ધ છે ? એમેઝોન કોંગો મિસિસિપી - મિસૌરી કોલોરાડો એમેઝોન કોંગો મિસિસિપી - મિસૌરી કોલોરાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યના ગર્ભમાં દ્રવ્ય ___ અવસ્થામાં હોય છે. પ્રવાહી પ્લાઝમા ઘન વાયુ પ્રવાહી પ્લાઝમા ઘન વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP