વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એન્જલ ધોધ ક્યા દેશમાં આવેલો છે ? કેનેડા નોર્વે ઓસ્ટ્રેલિયા વેનેઝુએલા કેનેડા નોર્વે ઓસ્ટ્રેલિયા વેનેઝુએલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિષુવૃત પર ક્ષોભ આવરણની આશરે સરાસરી ઊંચાઈ કેટલી છે ? 20 કિ.મી. 5 કિ.મી. 50 કિ.મી. 16 કિ.મી. 20 કિ.મી. 5 કિ.મી. 50 કિ.મી. 16 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના કયા દેશોના સમૂહમાંથી - વિષુવવૃત્ત પસાર થાય છે ? કોલંબિયા, કેન્યા બ્રાઝિલ, સુદાન બ્રાઝિલ, ઝામ્બિયા ઇથોપિયા, ઈન્ડોનેશિયા કોલંબિયા, કેન્યા બ્રાઝિલ, સુદાન બ્રાઝિલ, ઝામ્બિયા ઇથોપિયા, ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એશિયાખંડની પૂર્વમાં શું આવેલ છે ? ભૂમધ્ય સમુદ્ર આફ્રિકા ખંડ પેસિફિક મહાસાગર હિન્દી મહાસાગર ભૂમધ્ય સમુદ્ર આફ્રિકા ખંડ પેસિફિક મહાસાગર હિન્દી મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયામાં સૌથી વધુ ટોર્નેડો-હવાનું તોફાન કયા દેશમાં થાય છે ? ભારત જાપાન ચીન યુ.એસ.એ. ભારત જાપાન ચીન યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP