વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે ? મિસિસિપી એમેઝોન નાઈલ યાંગત્સે મિસિસિપી એમેઝોન નાઈલ યાંગત્સે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે ? પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય આપેલ ત્રણેય સ્થિતિમાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય આપેલ ત્રણેય સ્થિતિમાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બ્રાઝિલના એમેઝોન તટપ્રદેશને કયા જંગલનો સૌથી વિશાળ ફેલાવો છે ? ઉષ્ણકટિબંધીય જંગલો શંકુદ્રુમ જંગલો ચોમાસુ જંગલો સમશીતોષ્ણ જંગલો ઉષ્ણકટિબંધીય જંગલો શંકુદ્રુમ જંગલો ચોમાસુ જંગલો સમશીતોષ્ણ જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના કયા દેશોના સમૂહમાંથી - વિષુવવૃત્ત પસાર થાય છે ? બ્રાઝિલ, ઝામ્બિયા બ્રાઝિલ, સુદાન ઇથોપિયા, ઈન્ડોનેશિયા કોલંબિયા, કેન્યા બ્રાઝિલ, ઝામ્બિયા બ્રાઝિલ, સુદાન ઇથોપિયા, ઈન્ડોનેશિયા કોલંબિયા, કેન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયો મહાસાગર સૌથી વિશાળ છે ? એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર અરબ મહાસાગર પ્રશાંત મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર અરબ મહાસાગર પ્રશાંત મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બોસ્નિયા-હર્ઝગોવિનાની રાજધાની કઈ છે ? દુબ્રોવેનિક બાન્યા લુકા સારાજેવો ગ્રેડીસ્કા દુબ્રોવેનિક બાન્યા લુકા સારાજેવો ગ્રેડીસ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP