વિશ્વની ભૂગોળ (Geography of the world)
રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહે છે ?

જમીનની લહેરો
દરિયાઈ લહેરો
મોસમી લહેરો
પાણીની લહેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
સમુદ્રમાં નીચેના પૈકી કયો ક્ષાર મહત્તમ હોય છે ?

પોટેશિયમ સલ્ફેટ
કેલ્શિયમ સલ્ફેટ
મેગ્નેશિયમ સલ્ફેટ
મેગ્નેશિયમ ક્લોરાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP