વિશ્વની ભૂગોળ (Geography of the world) 'નાઈલ નદી' બાબતે કયું વિધાન સાચું નથી ? તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. અમેરિકાની મહત્વની નદી છે. તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. અમેરિકાની મહત્વની નદી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયા સ્થળે સર્વપ્રથમ સૂર્યોદય થશે ? જમશેદપુર કરાંચી જેસલમેર બેંગકોક જમશેદપુર કરાંચી જેસલમેર બેંગકોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી ક્યાં બંદર (port) ને કોફી પોર્ટ (coffee port) તરીકે ઓળખવામાં આવે છે ? Santos Sao Paulo Buenos Aires Rio-de-Janeiro Santos Sao Paulo Buenos Aires Rio-de-Janeiro ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચે દર્શાવેલ પ્રાણીઓ પૈકી કયું પ્રાણી ઠંડા પ્રદેશનું પ્રાણી નથી ? રેકુન કેરિબુ હેરીંગ સેબલ રેકુન કેરિબુ હેરીંગ સેબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બગદાદ શહેર (Baghdad City) કઈ નદીના કિનારે આવેલ છે ? થેમ્સ સીયાન ટાઈગ્રીસ હડસન થેમ્સ સીયાન ટાઈગ્રીસ હડસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી વિશ્વનો વિસ્તારની દ્રષ્ટિએ નાનામાં નાનો દેશ કયો છે ? તુવાલુ મોનાકો રિપબ્લિકન ઓફ માલદીવ વેટિકન તુવાલુ મોનાકો રિપબ્લિકન ઓફ માલદીવ વેટિકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP