વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્ષેત્રફળની દ્રષ્ટિએ પાંચમા નંબરે કયો દેશ આવે છે ? બ્રાઝિલ ચીન ઓસ્ટ્રેલિયા જાપાન બ્રાઝિલ ચીન ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ? 6,378 6,203 6,193 6,491 6,378 6,203 6,193 6,491 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો દેશ કયો છે ? વેટિકન સિટી પેરૂ સેન્ટ કિટસ નેવીસ નેપાળ વેટિકન સિટી પેરૂ સેન્ટ કિટસ નેવીસ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહે છે ? જમીનની લહેરો દરિયાઈ લહેરો પાણીની લહેરો મોસમી લહેરો જમીનની લહેરો દરિયાઈ લહેરો પાણીની લહેરો મોસમી લહેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન બહાર નીકળી ગયું, જેને બ્રેકિઝટ નામ અપાયેલ છે. યુરોપિયન યુનિયનમાં કેટલા દેશો સામેલ હતા ? 28 22 30 26 28 22 30 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયા દિવસે ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ હોય છે ? 22મી ડિસેમ્બર 28મી જાન્યુઆરી 30મી ડિસેમ્બર 14મી જાન્યુઆરી 22મી ડિસેમ્બર 28મી જાન્યુઆરી 30મી ડિસેમ્બર 14મી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP