વિશ્વની ભૂગોળ (Geography of the world) પ્રતિ મિનિટ કેટલા કિ.મી.ની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે ? 1670 1607 1760 1706 1670 1607 1760 1706 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સમુદ્રમાં નીચેના પૈકી કયો ક્ષાર મહત્તમ હોય છે ? પોટેશિયમ સલ્ફેટ મેગ્નેશિયમ ક્લોરાઇડ કેલ્શિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ પોટેશિયમ સલ્ફેટ મેગ્નેશિયમ ક્લોરાઇડ કેલ્શિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેનામાંથી કયા દેશોમાંથી હિમાલય પસાર થાય છે ? ભૂતાન, ભારત, નેપાળ, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન ભૂતાન, ભારત, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન ભૂતાન, ભારત, ઓસ્ટ્રેલિયા, નેપાળ, પાકિસ્તાન ભૂતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન ભૂતાન, ભારત, નેપાળ, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન ભૂતાન, ભારત, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન ભૂતાન, ભારત, ઓસ્ટ્રેલિયા, નેપાળ, પાકિસ્તાન ભૂતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ? 6,378 6,491 6,193 6,203 6,378 6,491 6,193 6,203 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ___ ખાતે આવેલ છે. મોસ્કો રોમ હેગ ન્યૂયોર્ક મોસ્કો રોમ હેગ ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) 'નાઈલ નદી' બાબતે કયું વિધાન સાચું નથી ? એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. અમેરિકાની મહત્વની નદી છે. તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. અમેરિકાની મહત્વની નદી છે. તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP