ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નીચેનામાંથી કયા માસમાં રવિઋતુના પાક થાય છે ?

એક પણ નહીં
જૂન થી ઓગસ્ટ
મેથી જુલાઈ
જાન્યુઆરીથી માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગરમ પાણીના ઝરા અંગે કઈ જોડ બંધબેસતી નથી ?

કાવી-ભરૂચ
હરસોલ-સાબરકાંઠા
તુલસીશ્યામ-જુનાગઢ
દેવકી ઊનાઈ-વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

રાજકોટ
બોટાદ
જામનગર
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP