ભારતની ભૂગોળ (Geography of India)
હિમાલય ગ્લેશિયર 'ગંગોત્રી' કયા રાજ્યમાં સ્થિત છે ?

ઉત્તરાખંડ
સિક્કિમ
હિમાચલ પ્રદેશ
જમ્મુ અને કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ઓરિસ્સાના સુંદરગઢ અને મયૂરભંજ વિસ્તારોમાંથી અતિ ઉચ્ચ કક્ષાનું કયું ખનીજ મળે છે ?

મેંગેનીઝ
બોકસાઈટ
કાચુ લોખંડ
અબરખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
લક્ષદ્વીપ ટાપુઓ ક્યા આવેલા છે ?

બંગાલનો ઉપસાગર
આપેલ પૈકી એક પણ નહીં
હિંદ મહાસાગર
અરબસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP