ભારતની ભૂગોળ (Geography of India) જંગલી પેદાશ તરીકે કાથો અને લાખ નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં પ્રાપ્ત થતી નથી ? ઉત્તરપ્રદેશ બિહાર જમ્મુ અને કાશ્મીર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર જમ્મુ અને કાશ્મીર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની સમય રેખા નીચેનામાંથી કઈ છે ? 82.50 પૂર્વ રેખાંશ 72.50 પૂર્વ રેખાંશ 62.50 પૂર્વ રેખાંશ 92.50 પૂર્વ રેખાંશ 82.50 પૂર્વ રેખાંશ 72.50 પૂર્વ રેખાંશ 62.50 પૂર્વ રેખાંશ 92.50 પૂર્વ રેખાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લક્ષ્દ્વીપ અને મિનિકોય ટાપુઓમાં કુલ ___ ટાપુઓ છે અને પૈકી ___ ટાપુઓમાં માનવ વસ્તી છે. 36, 09 32, 11 36, 11 32, 10 36, 09 32, 11 36, 11 32, 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઓરિસ્સામાં નીચે દર્શાવેલ ખનીજો પૈકી કયા ખનિજનું ઉત્પાદન સૌથી વધુ થાય છે ? બોકસાઈટ લોખંડ તાંબુ અબરખ બોકસાઈટ લોખંડ તાંબુ અબરખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્રાક્ષની ખેતી મોટા પાયા પર નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે ? કર્ણાટક મહારાષ્ટ્ર પંજાબ હિમાચલ કર્ણાટક મહારાષ્ટ્ર પંજાબ હિમાચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની સૌથી લાંબી નદી કઈ ? યમુના ગંગા બ્રહ્મપુત્રા સરસ્વતી યમુના ગંગા બ્રહ્મપુત્રા સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP