કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતની બુલબુલ તરીકે ઓળખાતા સરોજિની નાયડુના માનમાં કયા દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ મનાવાય છે ? 12 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2021-22 અનુસાર, દેશમાં કેટલી સૈનિક શાળાની સ્થાપના કરવામાં આવશે ? 150 50 100 75 150 50 100 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 1 સપ્તાહ લાંબો ચાલતો 47મો ખજુરાહો નૃત્ય મહોત્સવ ઉજવાયો. આ ખજૂરાહો કયા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક તમિલનાડુ કેરળ મધ્ય પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય વાયુસેનામાં LCA Mk-2 વિમાન વર્ષ 2026 સુધીમાં સામેલ કરાશે, જે ___ નું સ્થાન લેશે. સુખોઈ Su-30 મિરાજ 2000 HAL તેજસ મિગ-21 સુખોઈ Su-30 મિરાજ 2000 HAL તેજસ મિગ-21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ચ્યુઅલી આયોજિત ઈન્ટરનેશનલ ક્લાઈમેટ એડેપ્ટેશન સમિટ 2021ની યજમાની કોણે કરી હતી? ભારત ઇંગ્લેન્ડ ફ્રાન્સ નેધરલેન્ડ ભારત ઇંગ્લેન્ડ ફ્રાન્સ નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે 'સ્માર્ટ આંગણવાડી યોજના' શરૂ કરી ? કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP