Talati Practice MCQ Part - 1
8 પુસ્તક અને 24 રજીસ્ટરની કિંમત 1760રૂા. છે. એક પુસ્તકની કિંમત એક રજીસ્ટરથી 124રૂા. વધારે છે. તો 4 પુસ્તક અને 2 રજીસ્ટરની કુલ કિંમત શું થશે ?

674 રૂા.
512 રૂા.
604 રૂા.
640 રૂા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ?

આઠ
નવ
પાંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
"રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ" પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ?

હૃદય ત્રિપુટી
એક ઘા
ગ્રામમાતા
એનાં એ ગામડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'સાયલા' તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

મહીસાગર
અરવલ્લી
બનાસકાંઠા
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘પડઘાની પેલેપાર’ કોનો કાવ્ય સંગ્રહ છે ?

ચંદ્રકાન્ત શેઠ
રમેશ પારેખ
પ્રવિણ દરજી
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
જો આકાશને ચ્હા, ચ્હાને પાણી, પાણીને હવા, હવાને નદી અને નદીને તળાવ કહેવામાં આવે તો ઘરે આવેલ મહેમાનને પાણી આપ્યા બાદ તમે શું આપશો ?

હવા
તળાવ
ચ્હા
પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP