શ્રેણી નીચેના પૈકી કઈ સંખ્યા ક્રમબદ્ધ નથી.8, 27, 64, 100, 125, 216, 343 343 27 125 100 343 27 125 100 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 2³ = 8, 3³ = 27, 4³ = 64, 5³ = 125, 6³ = 216, 7³ = 343 અહીં 100 ક્રમબદ્ધ નથી.
શ્રેણી 7, 10, 8, 11, 9, 12, ___ 10 10 7 12 10 10 7 12 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 7 10 8 11 9 12 ?(10)
શ્રેણી સમાંતર શ્રેણી 3, 5, 7, 9 ...... નું nમું પદ Tn = ___ 2n + 1 4n - 1 n + 2 3n 2n + 1 4n - 1 n + 2 3n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી આપેલ શ્રેણીમાં 320 એ કેટલામું પદ હશે તે જણાવો. 5, 8, 11, 14, ......., 320 106 મુ 105 મુ 64 મુ 104 મુ 106 મુ 105 મુ 64 મુ 104 મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી નીચેની શ્રેણીમાં બંધબેસતી ન હોય તે સંખ્યા કઈ ?1,2,9,44,267,1854,___ 267 9 2 44 267 9 2 44 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1 × 3 - 1 = 2, 2 × 4 + 1 = 9, 9 × 5 - 1 = 44, 44 × 6 + 1 = 265 અહીં 267ની જગ્યાએ 265 આવવું જોઈએ.
શ્રેણી ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે અને તેમનો સરવાળો 72 છે. તેમાં સૌથી મોટી સંખ્યા એ સૌથી નાની સંખ્યા કરતાં બમણી હોય, તો તે ચાર સંખ્યાઓ ___ છે. 12,16,20,24 9,15,21,27 10,12,14,16 6,14,22,30 12,16,20,24 9,15,21,27 10,12,14,16 6,14,22,30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP