સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીનો સંચાલન ગુણોત્તર 80%, ચોખ્ખું વેચાણ ₹ 18,00,000 છે. સંચાલન ખર્ચા ₹ 1,00,000 છે. વેચાણ પડતરની કુલ રકમ શોધો.

₹ 14,40,000
₹ 4,40,000
એક પણ નહિ
₹ 13,40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કયા વિસર્જનને ફરજિયાત વિસર્જન કહેવાશે ?

આપેલ પૈકી કોઈ નહીં
સ્વૈચ્છિક
ટ્રીબ્યુનલ દ્વારા
અદાલતની દેખરેખ હેઠળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ Ind As-7 ધોરણ-3 અનુસાર તૈયાર કરવું જરૂરી છે.

રોકડ પ્રવાહ પત્રક
સમાન માપનાં પત્રક
મૂલ્ય વૃદ્ધિનું પત્રક
ભંડોળ પ્રવાહ પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી નરેશ એક કંપનીમાં સંગીન હિત ધરાવનાર શેરહોલ્ડર કર્મચારી છે. તેમનો વાર્ષિક મૂળ પગાર ₹ 48,000 છે અને કંપનીના નફા પર આધારિત કમિશન ₹ 12,000 મળે છે. કંપનીએ તેમને મફત ગેસ વીજળીની સવલત પૂરી પાડી છે. કંપનીએ આ સવલત અંગે વાર્ષિક ₹ 6,000નો ખર્ચ કર્યો છે. મફત ગેસ વીજળીની સવલતની કરપાત્ર કિંમત કેટલી હશે ?

₹ 6,000
₹ 4,800
₹ 3,000
₹ 3,750

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP