Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ક્રિકેટમાં ધોનીએ 80 ઈનિગ્સમાં 24 વખત સદી ફટકારી છે, તો તેણે સદી નથી ફટકારી તેની સંભાવના શોધો. 0.70 0.65 0.56 0.80 0.70 0.65 0.56 0.80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે ? 16, 17 15, 16 16, 15 17, 16 16, 17 15, 16 16, 15 17, 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજીત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ? ગુજ ટાસ્ક ગુજ કોસ્ટ ગુજ કોક ગુજ ટોક ગુજ ટાસ્ક ગુજ કોસ્ટ ગુજ કોક ગુજ ટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એક વેપારી તેની વસ્તુની કિમંતમાં 25 % વધારો કરે છે અને ત્યારબાદ તેજ વસ્તુ ગ્રાહકને 10 % વળતર સાથે વેચે છે તો વેપારીને કેટલા રૂપિયાનો ફાયદો થતો હશે ? રૂ. 12.5 રૂ. 15.5 રૂ. 15 રૂ. 16.5 રૂ. 12.5 રૂ. 15.5 રૂ. 15 રૂ. 16.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમાસ ઓળખો – આનંદ સ્વપ્ન મધ્યમપદલોપી તત્પુરુષ ઉપમા કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ ઉપમા કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District I am going to buy some vegetables.- add question tag. is I am I ainn't ain't I is I am I ainn't ain't I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP