GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
અહેવાલના સમયગાળા દરમિયાન, કંપનીની મિલકતોમાં રૂ. 8,00,000નો વધારો થયો છે. જવાબદારીઓમાં રૂ. 2,00,000નો ઘટાડો થયો છે, તેને કારણે માલિકી ભંડોળમાં ___ થશે.

રૂ. 6,00,000નો ઘટાડો
રૂ. 10,00,000નો વધારો
રૂ. 10,00,000નો ઘટાડો
રૂ. 6,00,000નો વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
દસ વર્ષ પહેલાં માણસ Aની ઉંમર, માગ઼સ B કરતાં અડધી હતી. જો હાલમાં તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હોય, તો તેઓની હાલની ઉંમરનો સરવાળો કેટલો થાય ?

35 વર્ષ
45 વર્ષ
8 વર્ષ
20 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નિયમિત અષ્ટફલકના ગુણધર્મો માટેના વિધાનોમાંથી નીચેનામાંથી કયું ખોટું વિધાન છે તે શોધો.

તેને છ શિરોબિંદુ છે.
તેને પરસ્પર એકરૂપ હોય તેવી આઠ ધાર છે.
તેને પરસ્પર એકરૂપ એવા ત્રણ વિકર્ણો છે.
તેને આઠ ત્રિકોણાકાર એકરૂપ પૃષ્ઠો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
કમ્પ્યૂટરમાં ફૉન્ટ, લોગો અને ચિત્રોનું નિરૂપણ કરવા માટે કયા પ્રકારની ઈમેજ ઉત્તમ છે ?

પોર્ટેબલ ઈમેજ
વેક્ટર ઈમેજ
રાસ્ટર ઈમેજ
બિટમૅપ ઈમેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP