સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 8019 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને છે ? 3 19 9 11 3 19 9 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યામાંથી 8 બાદ ક૨ી 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમે૨ી 8 વડે ભાગીએ, તો જવાબ સરખા આવે છે, તો તે સંખ્યા શોધો. 42 45 43 52 42 45 43 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 38 માંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાથી તેને 7 વડે નિ:શેષ ભાગી શકાય ? 7 3 4 2 7 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √1(9/16) ની કિંમત શોધો. 3/8 5/4 3/4 2/8 3/8 5/4 3/4 2/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √2, ³√3, ⁴√4 માં સૌથી મોટી સંખ્યા કઈ ? ⁴√4 બધા જ સ૨ખાં છે √2 ³√3 ⁴√4 બધા જ સ૨ખાં છે √2 ³√3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સમાંતર શ્રેણી 7, 11, 15, 19, 23, .. ના કેટલા પદોનો સરવાળો 900 થાય ? 20 15 21 18 20 15 21 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP