ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા ભારતીય શહેરને "પૂર્વનું વેનિસ" કહેવાય છે. ગુંટુર ગોવા ઉદયપુર હૈદરાબાદ ગુંટુર ગોવા ઉદયપુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 'Menmecho Lake' નામની પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે ? આસામ સિક્કિમ ત્રિપુરા હિમાચલ પ્રદેશ આસામ સિક્કિમ ત્રિપુરા હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બદામ પહડ, કિરીબુરુ અને બોનાઈ કઈ ખનીજની મુખ્ય ખાણો છે ? લોહ-અયસ્ક જસત બોકસાઈડ ફ્લોરસ્પાર લોહ-અયસ્ક જસત બોકસાઈડ ફ્લોરસ્પાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે ? લોખંડ ખાતર કપાસ ખનીજ તેલ લોખંડ ખાતર કપાસ ખનીજ તેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ? ખંડ પર્વત અવશિષ્ટ પર્વત ગેડ પર્વત જ્વાળામુખી પર્વત ખંડ પર્વત અવશિષ્ટ પર્વત ગેડ પર્વત જ્વાળામુખી પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. અરવલ્લી પર્વત શ્રેણીને વિશ્વની સૌથી જૂની પર્વતશ્રેણીઓ પૈકીની એક માનવામાં આવે છે. અરવલ્લી પર્વત શ્રેણી અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અરવલ્લી પર્વત શ્રેણીને વિશ્વની સૌથી જૂની પર્વતશ્રેણીઓ પૈકીની એક માનવામાં આવે છે. અરવલ્લી પર્વત શ્રેણી અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP