ભારતની ભૂગોળ (Geography of India)
હિમાયત સાગર સરોવર અને દુર્ગમ ચેરુવુ તળાવ ક્યા રાજ્યમાં આવેલા છે ?

આંધ્ર પ્રદેશ
તેલંગાણા
ઓડિશા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હિતુપુર ડાયમંડ બ્લોકની હરાજી કરવામાં આવી છે. આ બ્લોગ કયા રાજ્યમાં આવેલો છે ?

ઉત્તરપ્રદેશ
મધ્યપ્રદેશ
આંધ્રપ્રદેશ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP