ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં વસ્તીની ગીચતા (પ્રતિ ચો. કિ.મી.) નીચે દર્શાવેલ રાજ્ય પૈકી કયા રાજ્યમાં સૌથી વધારે છે ? પશ્ચિમ બંગાળ બિહાર કલકત્તા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ બિહાર કલકત્તા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ ક્યા નામે ઓળખાય છે ? કોરિનાળ આલિયા બેટ બાણ ગંગા ખદીર બેટ કોરિનાળ આલિયા બેટ બાણ ગંગા ખદીર બેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંધ્ર પ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય કયા વર્ષમાં અલગ થયું ? 2013 2014 2015 2012 2013 2014 2015 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો રેખાંશ ભારતીય માનક સમય (Indian standard Time) નિયત કરે છે ? 86.5 E 84.5 E 82.5 E 85.5 E 86.5 E 84.5 E 82.5 E 85.5 E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદીમાંથી નીકળનારી સૌથી મોટી ઉપનદી (Tributary) કઈ છે ? સતલજ જેલમ ચિનાબ રાવી સતલજ જેલમ ચિનાબ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પાપનાશમ જળવિદ્યુત પ્રોજેક્ટ કઈ નદી પર તૈયાર કરવામાં આવેલો છે ? કાવેરી તામ્રપર્ણી પેરિયાર પાપકારા કાવેરી તામ્રપર્ણી પેરિયાર પાપકારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP