GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કલમ-80E હેઠળ નીચેના પૈકી શેના માટે કપાત આપવામાં આવે છે ?

મેડિકલ ટ્રીટમેન્ટ અંગે
લેખકોને મળતી રોયલ્ટીની આવક અંગે
ઉચ્ચ શિક્ષણ માટે લીધેલ લોનની પરત ચૂકવણી અંગે
માન્ય સખાવતી સંસ્થા/ફંડમાં આપેલ દાન અંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કાર્યશીલ મૂડી સંચાલનના સિદ્ધાંતોમાં નીચેના પૈકી શેનો સમાવેશ કરવામાં આવેલ નથી ?

મૂડી પડતરનો સિદ્ધાંત
આશાવાદનો સિદ્ધાંત
સમાનતાની પરિસ્થિતિનો સિદ્ધાંત
અલ્પમૂડીકરણનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
‘કરારના હિસાબો' માં બિન-પ્રમાણિત કામ એટલે...

પૂર્ણ થયેલ કામ
મંજૂરી વગરનું કામ
અધૂરું કામ-અપૂર્ણ કામ
પ્રમાણપત્ર મળ્યું ન હોય તેવું કામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP