ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ?

રઈશ મણિયાર
ડૉ. આઈ.કે. વીજળીવાળા
અરવિંદ પંડ્યા
પ્રફુલ્લ રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ?

મૈથિલીશરણ ગુપ્ત
મનુભાઈ પંચોળી
સુમિત્રાનંદન પંત
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો.

પરમાનંદ ઠક્કર
ભીખુભા રાઓલ
વજેસંગ રાજપૂત
હરિહર લોહાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ?

ઉપરોક્ત પૈકી એકપણ નહીં
વર્ણનાત્મક
ચરિત્રાત્મક
વિવેચનાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP