ભારતની ભૂગોળ (Geography of India)
તળાવો દ્વારા સિંચાઈનો વિસ્તાર (કુલ સિંચિત વિસ્તારની સરખામણીએ) નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં વધુ છે ?

કેરળ
કર્ણાટક
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઇ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે ?

પાલકોંડા ટેકરીઓ
કોંડાવિડુ ટેકરીઓ
નલ્લામલા ટેકરીઓ
શેવરોય ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP