ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો સૌથી ઊંચો ઉચ્ચપ્રદેશ કયો છે ?

દખ્ખણનો ઉચ્ચપ્રદેશ
છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ
લદાખનો ઉચ્ચપ્રદેશ
કારાકોરમનો ઉચ્ચપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે ?

મહારાષ્ટ્ર
ઉત્તરપ્રદેશ
ગુજરાત
પશ્ચિમ બંગાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
"બામ્બૂ ડ્રીપ ઈરીગેશન" પદ્ધતિ કયા રાજ્યમાં અનુસરવામાં આવે છે ?

સિક્કિમ
મેઘાલય
અરુણાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદનના ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે ?

કચ્છનો અખાત
મન્નારનો અખાત
ખંભાતનો અખાત
ચિલ્કા સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે.

જેટ સ્ટ્રીમ
નોર્વેસ્ટર
આઈ.ટી.સી. ઝોન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ?

ઓડિશા
કર્ણાટક
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP