Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District એક ચોરસના વિકર્ણનું માપ 8√2 છે. તો ચોરસની પરિમિતિ = ___ 64 32 32√2 128 64 32 32√2 128 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય. - આ પંક્તિનો છંદ ઓળખાવો. સવૈયા દોહરો હરિગીત ચોપાઈ સવૈયા દોહરો હરિગીત ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ‘સુંદરમ્' કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? ઉમાશંકર જોશી ધીરુભાઈ ઠાકર ત્રિભુવન લુહાર મનુભાઈ પંચોલી ઉમાશંકર જોશી ધીરુભાઈ ઠાકર ત્રિભુવન લુહાર મનુભાઈ પંચોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ? ડૉ. કમલા બેનીવાલ શ્રી નતવલકિશોર શર્મા ડૉ. જીવરાજ મહેતા શ્રી મહેંદી નવાઝજંગ ડૉ. કમલા બેનીવાલ શ્રી નતવલકિશોર શર્મા ડૉ. જીવરાજ મહેતા શ્રી મહેંદી નવાઝજંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ? અભ્યાગત - અતિથિ ઉપહાસ - મશ્કરી ગંભીર - છીછરું અલૌકિક - દિવ્ય અભ્યાગત - અતિથિ ઉપહાસ - મશ્કરી ગંભીર - છીછરું અલૌકિક - દિવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બંધારણ સભાએ ઘડવામાં આવેલા બંધારણને મંજૂરી ક્યારે આપી હતી ? 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1947 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1950 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1947 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP