Gujarat Police Constable Practice MCQ Part - 3
ઈન્ડિયન પીનલ કોડની કલમ 82 મુજબ....

સાત વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી.
પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી.
ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી.
બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
અયોગ્ય જોડકુ શોધો.

ઊંડી ઈતિહાસ દ્રષ્ટિવાળા સર્જક – મનુભાઈ પંચોલી
વિદ્યાવાચસ્પતિ – રામનારાયણ પાઠક
ગ્રામજીવનના સમર્થ સર્જક – ચુનીલાલ મડિયા
શતાવધાની – શ્રીમદ રાજચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 ની કલમ -493 હેઠળ કાયદેસરનું લગ્ન થયેલ છે, એવી માન્યતા છેતરપિંડીથી ઉત્પન્ન કરીને કોઈ સ્ત્રી સાથે પતિ-પત્ની તરીકે રહેતા હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

દસ વર્ષ સુધીની કેદ અને દંડ
આઠ વર્ષ સુધીની કેદ અને દંડ
નવ વર્ષ સુધીની કેદ અને દંડ
પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં કલમ - 186 શું સુચવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
રાજય સેવક કાયદાના આદેશની અવગણના ના કરે
રાજય સેવકની ફરજમાં ગફલત
રાજદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાત સાહિત્ય પરિષદ વિશે ખોટું જોડકું શોધો.

પરબ એ સંસ્થાનું પ્રકાશન છે.
પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા.
ઈ.સ. 1911 માં સ્થાપના
રણજિતરામ વાવાભાઈ મહેતાના પ્રયાસોથી સ્થપાઈ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP