કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા દેશનાં મહાન ફૂટબોલર પેલેનું 82 વર્ષની વયે નિધન થયું ?

આર્જેન્ટિના
પોર્ટુગલ
બ્રાઝિલ
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યો ?

સુખવિન્દરસિંહ સુખુ
વિક્રમ ઠાકુર
મુકેશ અગ્નિહોત્રી
ચંદ્ર શેખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP