ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?

દાંડીયાત્રા
સ્વદેશી મુવમેન્ટ
ભારત છોડો આંદોલન
ચંપારણ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ?
1) સરદાર વલ્લભભાઈ પટેલ
2) શ્રી વી. પી. મેનન
3) શ્રી જવાહરલાલ નેહરુ
4) લાલા લજપતરાય

1 અને 2
2 અને 3
3 અને 4
4 અને 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ?

વિક્રમ સારાભાઈ
વિનોબા ભાવે
વિજયાલક્ષ્મી પંડિત
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ?

ગાંધીજી
રાજા રામમોહનરાય
લાલા લજપતરાય
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના કયા હિંદુ રાજા 'ડુંગરના ઉંદર' તરીકે જાણીતા છે ?

સંભાજી
છત્રપતિ શિવાજી
મહારાણા પ્રતાપ
તાત્યા ટોપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?

બાબરનામા
તવારીખ-એ-ગુજરાત
આયને-અકબરી
તારીખ-ઈ-ફિરોઝશાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP