ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ? અષ્ટાધ્યાયી નિતીસારા અર્થશાસ્ત્ર મનુસ્મૃતિ અષ્ટાધ્યાયી નિતીસારા અર્થશાસ્ત્ર મનુસ્મૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ? રાજા રામમોહનરાય અમૃતલાલ ઠક્કર દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે રાજા રામમોહનરાય અમૃતલાલ ઠક્કર દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ? આગાખાન મહેલ આપેલ પૈકી એક પણ નહીં આગાખાન પાર્ક આલ્ફ્રેડ પાર્ક આગાખાન મહેલ આપેલ પૈકી એક પણ નહીં આગાખાન પાર્ક આલ્ફ્રેડ પાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ડૉ.આંબેડકરની આત્મકથાનું નામ જણાવો. અંડર ગ્રાઉન્ડ રિયાલિટી વ્હુ ઈઝ દલિત અનકવર્ડ ટુથ વેઈટિંગ ફોર અ વિઝા અંડર ગ્રાઉન્ડ રિયાલિટી વ્હુ ઈઝ દલિત અનકવર્ડ ટુથ વેઈટિંગ ફોર અ વિઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો. ગોપાલકૃષ્ણ ગોખલે મદનલાલ ધીંગરા વિનાયક સાવરકર બાલ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મદનલાલ ધીંગરા વિનાયક સાવરકર બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યયુગમાં કયા રાજાએ 'ભેરીઘોષ'ને બદલે 'ઘમ્મરઘોષ'ની નીતિ અપનાવી હતી ? અજાતશત્રુ બિંબિસાર બિંદુસાર અશોક અજાતશત્રુ બિંબિસાર બિંદુસાર અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP