ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું ? કાલિદાસ માઘ હરીસેના ભવભૂતી કાલિદાસ માઘ હરીસેના ભવભૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. બ્રહ્મસિદ્ધાંત લીલાવતી ગણિત પંચસિદ્ધાંતિકા અષ્ટાંગહૃદય બ્રહ્મસિદ્ધાંત લીલાવતી ગણિત પંચસિદ્ધાંતિકા અષ્ટાંગહૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે ? રાવી ઘાઘર (સરસ્વતી) બિયાસ સિંધુ રાવી ઘાઘર (સરસ્વતી) બિયાસ સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? બિલ્હણ ચંદ્ર સોમેશ્વર તૃતીય વિજયસેન બિલ્હણ ચંદ્ર સોમેશ્વર તૃતીય વિજયસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? એકાત્મની હયાતી કર્મ પુનઃ જન્મ સ્યદવદા એકાત્મની હયાતી કર્મ પુનઃ જન્મ સ્યદવદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? અમૃતસરમાં જાલંધરમાં પઠાણકોઠમાં ચંડીગઢમાં અમૃતસરમાં જાલંધરમાં પઠાણકોઠમાં ચંડીગઢમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP