સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (8)²/³ ની કિંમત જણાવો. 16 1/4 64 4 16 1/4 64 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચોરસ ફુટ = ___ ચોરસ ઈંચ. 36 12 24 144 36 12 24 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ટન એટલે કેટલા ગ્રામ થાય ? 10,000 10,00,000 1,00,000 1000 10,000 10,00,000 1,00,000 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ એક સંખ્યામાં તેના બમણાના 75% ઉમેરતાં મળતી સંખ્યા 50 છે તો તે સંખ્યા કઈ ? 20 60 100 50 20 60 100 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ ઘંટ એકી સાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6, 7, 8, 9 અને 12 સેકન્ડે રણકે છે, તો કેટલા સમય બાદ એકી સાથે બધા ઘંટ રણકશે ? 6,048 Sec. 504 Sec. 36,288 Sec. 252 Sec. 6,048 Sec. 504 Sec. 36,288 Sec. 252 Sec. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો n અયુગ્મ પૂર્ણાંક હોય, તો n²-1 ને ___ વડે નિ:શેષ ભાગી શકાય છે. 3 5 7 8 3 5 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP