સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (8)2/3 ની કિંમત શોધો. ¼ 16 4 64 ¼ 16 4 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એવી પાંચ અંકોની સંખ્યા કઈ છે કે જેમાં પ્રથમ અંક બેકી સંખ્યા છે, બીજો અંક 1 અથવા 3 નથી, શતકના અંકનું મૂલ્ય 3 છે, દશકના સ્થાનની કિંમત 2 અથવા 3 છે. તમામ અંકોનું મૂલ્ય 1 થી 5 સુધીનું છે ? 25341 54321 23541 45321 25341 54321 23541 45321 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો a અને b એકી સંખ્યાઓ હોય તો નીચેનામાંથી કઈ સંખ્યા બેકી હોય ? a + b + 1 ab + 2 ab a + b a + b + 1 ab + 2 ab a + b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તથા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય ? 89999 11111 11 1 89999 11111 11 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 300 450 50 9 300 450 50 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો A = {1, 2, 3, 4} તો A ના કુલ ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 14 12 16 15 14 12 16 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP